નથી નફરત તારાથી
નથી ઉમ્મીદ તારાથી
હું એ નથી જે તું છોડી ને ગઈ
હું એ છું જે પછી બન્યો ..
નથી હવે કોઈ વેદના કે,
નથી હવે કોઈ લાગણી
દુઃખ,સુખ,અને દર્દ બધું એક સમાન લાગે
જ્યારે કોઈ પ્રેમ ની વાત યાદ અપાવે
મારું અસ્તિત્વ જખાતું લાગે
માટેજ બધા મારાથી દૂર ભાગે
આ અધૂરા આયખા ને પૂરો કરવા નીકળેલો
ત્યાજ જીવ દૂર ભાગે .....
- હેત