કોઈ અવિચળ
રાજ ભોગવે છે
દિલ અંદર.
કોઈ ક્ષણ
જ ટકે છે દિલ અંદર.
એક તમેં જ છો
એવાં કે સાત
જન્મનો સાથ
બાંધી બેઠાં મારા દિલની અંદર .
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111823123
वात्सल्य 4 year ago

આભાર બધાજ મિત્રોનો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now