જો જે હો!
ન‌ થાય પછી એમ‌ કે...
તને મારા પ્રેમ નો અહેસાસ અપાવતા અપાવતા
કદાચ 🤔
હું તો ન થાકું ક્યારેય
પણ....
મારું હૃદય થાકી જાય..
ને પછી એની જ મનમાની કરી જાય
અને પછી
સદાય ને માટે આરામ ફરમાવી જાય...
અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111822203
Falguni Dost 4 year ago

🙏🏻🙏🏻

Anurag Basu 4 year ago

😊tane pan...shravan mas ni khub khub shubhechha...bhagvan tari badhi j wish puri kare

Falguni Dost 4 year ago

aavu kai n thay... sravanmasni khub khub shubhechha..🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now