Gujarati Quote in Poem by હર્ષા દલવાડી તનુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹🌹🌹 *શોધું છું*🌹🌹🌹

ખાલી એક કટોરે નગરમાં ફરું છું
સુમસામ ગલીઓમાં ખુદને શોધું છું.

વાયરા વાય ઝાડ ઉખાડી જાય એવા
આજ વસ્તીઓમાં માનવતા શોધું છું.

કલકલ કરશે વાતો નદીઓ એ
પર્વતમાંથી વહેતા ઝરણાં શોધું છું

થાય છે ઉદાસ ભરી આ સાંજ
મહાલવા આવે ચાંદની એ રાત શોધું છું

ભરી થાક્યા તનુ કર્મોની પોટલીઓ
મળી જાય મોક્ષ એ રસ્તો શોધું છું.
©હર્ષા દલવાડી તનુ
જામનગર

Gujarati Poem by હર્ષા દલવાડી તનુ : 111820687
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now