મેઘ બની વરસો અમેં ઝીલી લેશું.
મોર બની ટહૂકો અમેં નાચી લઈશું.
ગર્જના ના કરશો બીક લાગે છે!
વિયોગે વરસો વ્હાલા પી લઈશું.
-Vattsalya

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111820297

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now