અનહદ


પ્રેમ અનહદ જ હોય એમાં કોઈ હદ શું?
સ્નેહના સંબંધે કરવાના સરવાળા શું ?
લાગણી ના વહેણ માં કોઈ માપ શું ?
કુદરત તારી કૃપા અનહદ વરસે એમાં કોઈ ભેદ શું?

Gujarati Poem by Nayana Viradiya : 111820239

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now