સાંભળનાર
દર્દ સમજી રહ્યા,
પોતીકા મૌન
કર્મપીડા મારી જ,
ભોગવી રહી!

પથ્થર ધર્યો,
કલેજે.. નિર્ણય લીધો..
ભાવિ ચિંતિત..
બાળકની મરજી,
જાણી..મમતા મૌન!

Gujarati Hiku by Falguni Dost : 111819102

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now