સૂરજનું અભિમાન આજે
વાદળોએ ઊતારી દીધું
સંગઠિત થઈ મેઘરાજાએ
પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111817851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now