નયુ તરાયુ ને ઓગન્યા ડેમ,
યાદ મેં સેર મેં ઓગન્યા નૅન.
કેતે કર્યું હાણે છબ છબીયા ,
રોડ પકા ને સેરીમે વે ગજીયા.
મથે ઓઢેલા શણજો ભારદાન,
હેતે છત્રી ને રેન કોર્ટ આય સાન.
ખેતર ને ખામણા લગે ભરલ રૂપારા,
હેત ખાડા ખાબોચિયા ગટર ઉભરાયા.
નર ચે ભલે નરીયે વાળો ઘર વો સારો,
હેત બંગલે પણ નતો થીયે ગોઝારો .
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર