Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એણે મને પૂછ્યું જિંદગી એટલે શું?
મેં કહ્યું ફક્ત તું અને તું....

એણે મને પૂછ્યું પ્રેમ એટલે શું?
મેં કહ્યું તું કરે અને હું ચાહું એ....

એણે મને પૂછ્યું વરસાદ એટલે શું?
મેં કહ્યું તું પલળે અને હું ભીંજાવ એ...

એણે મને પૂછ્યું વિશ્વાસ એટલે શું?
મેં કહ્યું તું કહે અને હું સમજું એ...

એણે મને પૂછ્યું ખુશી એટલે શું?
મેં કહ્યું તને ખુશ જોઈને હું ખુશ રહું એ.

એણે મને પુછ્યું નસીબ એટલે શું?
મેં કહ્યું દરેક જન્મમાં તું મને મળે...

એણે મને પૂછ્યું નસીબદાર એટલે શું?
મેં કહ્યું તું મને મળી અને હું તને મળ્યો...

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111817295
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now