ક્ષણને પણ સદીઓ બનવાનું મન થાય તું જો સાથે હોય તો....
હૃદયમાં તો કાર્ડિયો જ થાય તું જો સાથે હોય તો...
આંખો ને આરામ તો સપનામાં પણ ના હોય...
જીવનની તૃષ્ણા પૂર્ણ થઈ જાય તું જો સાથે હોય તો....

-Tru...

Gujarati Romance by Tru... : 111816915

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now