શ્રધ્ધા પાસે શંકા પાતળી પડી જાતી હોય છે..
શંકા સંબંધ ને ખોખલી કરી નાખે છે.
જયાં લાગણી છે ત્યાં શ્રધ્ધા
બળવત્તર હોય છે.
પણ જયાં સ્વાથૅ હોય છે ત્યાં શંકા સંબંધોને ગુમાવે છે... ,!!!

Gujarati Whatsapp-Status by Jigna Pandya : 111816537

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now