બહુ જ શરમ આવી મારી લાચારી પર,
જયારે હું મારી જાત ને બચાવી ના શકી,
હા હું સંવેદનશીલ હતી, એટલે જ તમે કામયાબ થયા,
તમે તો પૂણૅવિરામ મુકી દીધો શરમ પર,
આભાર તમારો કે ખોટા આકાશ માંથી મને સાચી ધરતી પર લાવ્યા,
હા હું પાછી મળી મારી જાત ને, એ તુટેલી ફૂટેલી હાલત મા હું મળી મને, અને કીધું મને કે'હવે કોના પર મને ન્યોછાવર કરતા પહેલા પુછી લેજે મને, ,,,,
jigna pandya