એક જમાઈ સાસરે જમવા બેઠો 25 રોટલીઓ ખાઈ ગયો ,

સાસુએ પરેશાન થઈને કહ્યું- ખાતી વખતે વચ્ચે વચ્ચે પાણી પણ પીવું જોઈએ

.. જમાઈ- પીવું છું ને ..

સાસુ- મેં તો નથી જોયા તમને પાણી પીતા .

જમાઈ- હા તો , હજુ વચ્ચે પહોંચવા તો દો....!!


😜

Gujarati Jokes by Ash : 111814350

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now