મમતામયી કરૂણામયી
મા તું લાવણ્યમયી
વિસ્મૃતિમાં ગરકાવ થઈ
ને પણ મા તું વાત્સલ્યમયી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111813995

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now