વર્ષો પહેલાની ખોલી મે કિતાબ એમાં,
એક સુકુ પાન મળ્યુ,
જિંદગીની કિતાબમાં ખોવાઈ ગયેલું ફોરમ
પાછું એક નામ મળ્યુ..!❤

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111813831

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now