એક હૈયુ છે જે રોજ તૂટે છે ને સંધાય છે ,
શબ્દો આવી મળે છે અને ગઝલ લખાય છે ,
આંખોથી આંસુ ટપ ક્યા કરે છે ,
ને વાતો વેદનાની શબ્દ
બની છલકાય છે,ફોરમ
એક હૈયુ રોજ તૂટે છે સંધાય છે ...

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111813643

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now