" જીંદગી જીવવા માટે કોઈ
ફોર્મ્યુલાની જરૂર નથી ,
ફક્ત ખુશીને પ્લસ + કરતાં
જાવ એટલે દુઃખ પોતે
માઈનસ - થઈ જશે "
------------------------
પરખવા પારસમણી ક્યાંથી શોધું 'દોસ્ત'
ચેહરા શ્વેત હોયને હ્રદય કાળા મળે છે.
------------------------
*હદયમાં જેમનું પણ સ્થાન રાખું છું ને.*
*સાહેબ..*
*મારાથી પણ વધારે ધ્યાન હું એમનું રાખું છું...*
*સંબંધો વિશે હું કંઈ જાણતો નથી,*
*સાહેબ..*
*પણ મને મળ્યા પછી કોઈ ભૂલી જાય.*
*એ વાતમાં હું જરાય માનતો નથી..*
*આપણને વાગે ને દર્દ થાય તે વેદના.....*
*સાહેબ.*
*અને બીજાને વાગે ને દર્દ આપણને થાય તે સંવેદના..*
------------------------
*મંદિર પ્રભુનો આભાર*
*માનવાનું સ્થળ છે..*
*પણ આપણે માંગણીની*
*ઓફીસ કરી દીધી છે..*