જે દર્દ મને મળ્યું એ તને ના મળે,
પ્રેમ તને તારો આવી અઢળક મળે,
લાગણી, હૂંફ મળે, ઈચ્છા કોને ના હોય?
ચાહું હું દરેક પળમાં તને તારું ધાર્યું મળે.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111813225

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now