એક ક્ષણ ની રમતમાં અમે સમયને હારી ગયા...
હંફાવતિ જિંદગીમાં અમે વર્ષો જીવી ગયા...
હવે શું અફસોસ કરવો,કોઈના મળવાનો સાહેબ...
એ મળ્યા બસ ત્યાર થી જીવતા શીખી રહ્યા...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111810771

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now