મેઘને દૂત બનાવી
સંદેશો કીધો તો કાનમાં
પણ
વાયુની લહેરખીએ
ફેલાવી દીધી વાત શાનમાં…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111810592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now