Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મંદિર તારું વિશ્વ રૂપાળું,સુંદર સર્જનહારા રે,
પળપળ તારા દર્શન થાય, દેખે દેખણહારા રે.

નહી પૂજારી,નહી કોઇ દેવા,નહી મંદિરને તાળાં રે,
નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે.

વર્ણન કરતા શોભા તારી,થાક્યા કવિગણ ધીરા રે,
મંદિરમાં તું કયા છુપાયો, શોધે બાળ તારા રે.
........ જયંતીલાલ આચાર્ય.

Gujarati Poem by Umakant : 111810531
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now