તારા હાથે બનાવેલી ચા જ પીવી છે.
તે પણ વહેલી સવારે જ પીવી છે.
તારી ચાહ માં નસો છે બેહદ !
હ્રદયને ધબકતું રાખવા જ પીવી છે.
-वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111809934

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now