સાનિધ્યને તારા સ્મરું
આંખોમાં તને રમતો કરું
ને હ્દયમાંથી રક્તનો સંગાથ સાધે શબ્દો
આંગળીનાં ટેરવે થઈ કલમની અણીએથી
નીતરે કાગળ પર
એ ટપ - ટપનાં નાદમાં
ડાબ-ડુબ, ડાબ-ડુબ સંભળાય
અથવા કહું તો તું સંભળાય.

Kp

Gujarati Poem by Kashyap Pipaliya : 111809791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now