પતિ:તેં મારા પાકીટમાં થી પૈસા લીધા છે? પત્ની:હા પતિ:સીધા લઈ લેવા કરતા માંગી લેવાય ને. પત્ની:કાયમ માંગે જ રાખીએ તો પછી અમે આત્મનિર્ભર ક્યારે થઈએ..!!??? 😂😛😝😜

Gujarati Funny by Ash : 111809616

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now