આને માથાની નસ ખેંચી કહેવાય🤪 અમદાવાદમાં એક દુકાન બહાર બોર્ડ માર્યુ હતુ. અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં એક ભાઈએ આવીને પુછ્યું હેં ભાઈ અહીંયા બધાં શુ પૂછતાં હતા ..? 😀😀🤣

Gujarati Funny by Ash : 111809568

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now