આ મનની તડપને ટાઢક થાય, જો એક વાર રૂબરૂ તને મળવાનું થાય;
આ મનની આસ્થા પૂર્ણ થાય, જો ઘડીક બે શબ્દની પણ વાત થાય;
આ વર્ષોનો વિરહ દૂર થાય, જો દોસ્ત! સત્યથી તું પરિચિત થાય!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111809524

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now