તને એક્કાની બાજી જોઈએ
મને કેવળ તું રાજી જોઈએ

પરીક્ષા રામની અનિવાર્ય છે.
પરીક્ષકમાં સીતાજી જોઈએ.
ગૌરાંગ ઠાકર

Gujarati Shayri by Rakesh Thakkar : 111809409

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now