કુદરતની રચનામાં એક અદ્ભૂત ... વિશ્વ રૂપાળું , પથ્થર ને તરાશી બનાવી અદ્ભૂત બારી ... જે તરફ જુએ દિશે અદ્ભૂત , અદ્વિતીય નજારો , સોહે , અંબર , ધરા , પ્રકૃતિ સંગ નદીયું ... જાણે ... ઇશ્ર્વરના હ્રદયનું અમૃત ઝરણું ...

Gujarati Poem by Ash : 111808336

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now