Gujarati Quote in Funny by Ash

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*૬ લાખ રૂપિયા ભેગા થઇ ગયા હતા ,,, એટલે મેં wagon R ખરીદવાનું વિચાર્યું ...*


*પણ મારા એક મિત્ર એ મને સલાહ આપી કે LIC IPO માં પૈસા રોક તો થોડા દિવસ માં જ Ertiga આવી જશે ...*


*હવે ૩ જણા Activa પર બેસી ને જઈયે છીએ...*

😂🤣

Gujarati Funny by Ash : 111807490
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now