Gujarati Quote in Poem by Ash

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી અંદર જ તું વસે છેઃ મારી આસ પાસ બસ ... તારો જ઼ આલમ છેઃ ... જેમાં હું વ્યસ્ત રહું ... તારી મહેક ... મારુ હોવાનું અસ્તિત્વ નું ભાન મને તું કરાવે ... આ ઈશ્કનો આલમ ... તારી હાજરી ને ઘેર હાજરીમાં...બેચેન કરે ... મને,તને કયાંશબ્દોમાં કહું ... તું શુ છેઃ મારા માટે . ...

Gujarati Poem by Ash : 111805613
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now