હદયમાં જયારે યાદ કોરી ખાય ત્યારે કંઇક ખૂટતું હોય એમ લાગે છે.
યાદ આવતાં પ્રિય હાજર થાય ત્યારે જીવનમાં કંઇક મળ્યાનો અહેસાસ થાય છે.
હોય જ્યારે એકાંત ત્યારે તેનો દિલથીઅહેસાસ થાય છે.
જ્યારે ઇન્તજાર કરાવીને અલિપ્ત થાય તેનો અહેસાસ થાય છે.
-Bhanuben Prajapati