બહુજ complicated suject છે *સુખ*..

ખબર નથી પડતી કે... કોણ વધારે સુખી

AC રૂમમાં પણ જેને ઊંઘના આવતી હોય એ
કે પછી
ઝાડ નીચે 47 ડિગ્રીમા મસ્તીથી સુઈ ગયેલો માણસ ???

જવાબ મળે તો જણાવજો..

#priten 'screation#

Gujarati Quotes by Priten K Shah : 111804966

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now