Gujarati Quote in Whatsapp-Status by ધબકાર...

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાના નાના પળો માંગુ છું,
ખબર છે આખી નઇ મળે.

જાણું છું મળવું મુશ્કેલ છે,
એટલેજ તું કહે તરત મળું છું.

ઈચ્છાઓ તો હોય ને મારી!
માણસ છું ને બહું બધી છે,

ખબર છે હું તકલીફ પણ છું,
લાગણી, કેર, પ્રેમ પણ છું ને!

હક આપ્યો, ત્યાં સુધી કહીશ,
ધબકાર તું મારો છે હું કહીશ.

પછી વિલીન તો થવાનું જ છે,
તારામા કે અનંત અંધારામાં.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111804928
New bites

Good Night 🌃

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now