ઘણું બધું શીખવી જાય છે જીંદગી...

હસવા કરતા, વધુ રડાવી જાય છે જીંદગી....
જેટલો સમય મળે... જીવી લો જીંદગી...
કેમ કે
ઘણી બધી ઈચ્છાઓ બાકી રહી જાય છે...ને
જે પુરી થઈ જાય છે..

એ તો છે,માત્ર જીંદગી

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111804826

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now