હેરાન કરી કરી ને જે પુછે ને..😒
કે, હેરાન તો નથી કરતી ને..😜
તે રાધા નો પ્રેમ...❤️
શ્યામ ગુસ્સે થયા ને😮
પછી સામે તો ખિલખિલાટ હસે😊😀
ને લવ યુ કહે ને
તે રાધા નો પ્રેમ...❤️
પછી ભલે કોલ મૂકી ને📱
છાનામાના
કેટલું ય આંસુ સારી લે😭
તે આંસુ માં સમાયેલ, રાધા નો પ્રેમ..❤️
ગમે તેટલું સમજાવવા, છતાં🤔
રિસ્ક લે, કંઈ પણ વિચાર્યા વિના
શ્યામ ને એક ઝલક પામવા અધુરી બની જાય 😀
તે રાધા નો પ્રેમ..❤️
-Anurag Basu