હૃદયના દરવાજે દસ્તક ઘણાની થઈ...
જેના આગમન ની રાહ હતી એને જ વાર થઈ...
મળ્યા ઘણા મલકાતા સંબંધો જીવનમાં...
ખુલીને હસી શકાય એવા સંબંધની જ વાટ રહી...
રાજ જાહેર કરવા મથ્યા ઘણા લોકો...
સામે થી હળવા થઈએ એવા ખુલસાની વાત રહી...

-Tru...

Gujarati Poem by Tru... : 111803706
Tru... 5 year ago

કોને કહ્યું ઘાવ છે. આતો ખાલી શબ્દોનો ભાવ છે.

Hemant pandya 5 year ago

આમ રદયના ગેહરા ઘાવો ને ખુલ્લા ન મુકાય.. ઇન્ફેક્શન ની સક્યતા વધી જાય છે, મળશે કોઈ રુજ આપવા વાળું વળી હીંમત ન હરાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now