🍂બહુ ડેટા ભેગો ના કરશો નફરતોનો...
એમા તો Risk છે...

આપણી પાસે એક જ તો હાર્ટ છે..
ક્યા કોઈ બીજી Disk છે?

કશુંય નથી મળતું શુદ્ધ અંહી...
લાગણીઓમાં પણ કેટલીય ગરજો Mix છે...

આપી શકો તો કોઈને હાસ્ય આપજો....
કેમકે અંતે રોવાનું તો Fix છે...

☝️😊🌹❤️

Gujarati Thought by Dipika : 111803391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now