આવતાજતા કદાચ રસ્તે મળી જઈએ તો એક હાસ્ય અર્પી જજો,
સબંધમાં નોકજોક છે પણ કડવાશ ઘણી દૂર છે એ સમજી જજો,
લાગણીમાં થોડી તકરાર છે પણ ઓછપ નહીં એ અનુભવી જજો,
દોસ્ત! આ નિખાલસ છે, આજીવન દોસ્તી નિભાવશે એ સમજી જજો!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111802939

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now