" એકબીજાને ખોવાનો ડર " એજ સાચા પ્રેમની નિશાની, બાકી,
બે માણસની વાતમાં, જ્યારે ત્રીજો કોઈ ત્રાહિત વ્યક્તિ ભાગ લેશે, અને
એની વાતથી ભ્રમિત થઈ, આનું સમાધાન શોધવા માટે,
એ બે માણસ જો, ચોથા પાંચમા પાસે જશે,
તો સૌથી વધારે, અને નિશ્ચિત નુકશાન, એ બે માણસનું જ થશે.
વાંચો, શબ્દ-ઔષધિ " વિશ્વાસ " માત્રુભારતી પર,
Shailesh Joshi લિખિત વાર્તા "શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 5" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19927097/shabd-pushadhi-5