Gujarati Quote in Thank You by Parmar Sadhna

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જલેબી-ફાફડા,ખમણ,ખાંડવી,હાંડવો,પાત્રા જેવી કેટલીક અવનવી વાનગીઓ,
ગરબા મહોત્સવ અને પતંગ મહોત્સવ પ્રખ્યાત,
સોમનાથ મહાદેવ સોહામણો,
દિવ નો દરિયો કિનારો મઝાનો,
કચ્છના રણ ઓઢેલ સફેદ રંગ ની ચાદર,
જુનાગઢનો ગરવો ગિરનાર પર્વત,
પાટણના પટોડા જગ વિખ્યાત,
દ્વારકાનગરી એ રાજાધિરાજ દ્રારકાધીશ ની છાયા,
શિવરાજપુરનો બ્યૂ ફલેગ ધરાવતો બીચ જોરદાર,
દરિયાનો એક ટાપુ બેટ એટલે ભગવાન દ્વારકાધીશ ની રાજધાની,
સૌરાષ્ટ્ર,હાલાર,ઝાલાવાડ,સોરઠ,ગોલેહવાડ,કાઠિયાવાડ,
એવી અવનવી પ્રદેશો ની ઓળખાણ,
તાલાલા ની પ્રખ્યાત કેસર કેરી તો શાન અમારી,
ગુજરાતના લોકો ગોળ જેવા મીઠા, મીઠો એમનો આવકાર,પ્રેમભાવ અને આદર સત્કાર એમની ઓળખ,
"1st,may એટલે ગુજરાત સ્થાપના દિવસ"
બધાય ગુજરાતી ભાઈઓ બહેનનો ને ગુજરાત સ્થાપના દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.
🙏જય જય ગરવી ગુજરાત🙏

Gujarati Thank You by Parmar Sadhna : 111802562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now