મોંઘવારીમાં વધેલા ભાવ કયાં કદી ઘટે છે.
બુઢાપામાં વધેલી ફાંદ ને ઉંમર કદી ઘટે છે.
મોજ માણી જિંદગી જીવી લેવાની અનિલ,
જીવનની હાય હોય પણ કયાં કદી ઘટે છે.
અનિલ ભટ્ટ

Gujarati Poem by Anil Bhatt : 111801376

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now