છેલ્લી વાર એણે ફોનમાં કીધું હતું કે,

ફોન રાખો કોઈક આવ્યું લાગે છે,

પણ હજી ખબર ના પડી કે,
ઘરમાં કે જિંદગીમાં ???

-KAUSHIK PATEL

Gujarati Shayri by KAUSHIK PATEL : 111801099

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now