Gujarati Quote in Blog by Vaishali Rathod

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાળપણ! બાળપણમાં તમે ખુલ્લા મને હસી શકો છો, રડી શકો, મનની વાતો બેધડક પણે કહીં શકો છો, ખુલ્લા દિલે પોતાની ઈચ્છા કહી શકો છો "ના તો ના" અને "હા તો હા". જ્યારે આ બધું વધતી જતી ઉંમરે આમાંથી એકેય વસ્તુ કરી શકતા નથી કેટલી અજીબ વાત કહેવાય છે ને કે ત્યારે આપણને દરેક વસ્તુ ની સમજ પડતી હોય છે
.
.
.
.
✍🏻:- Vaishali Rathod

Gujarati Blog by Vaishali Rathod : 111801076
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now