વગર મુહૂર્તે જન્મ લેનાર માનવી આખીયે જિંદગી મુહૂર્ત પાછળ દોડયા કરે છે, અને એક દિવસ વગર મુહૂર્તે ચાલ્યો પણ જાય છે,

સારા સમયમાં જળવાયો, ખરાબ સમયમાં ઓળખાયો, સમય અને માણસ રગેરગમાં પરખાયો...

🌞સુંદર સવાર ના નમસ્કાર🌞

Gujarati Quotes by Parag Gandhi : 111800776

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now