ફુલ ક્યારેય બે વાર નથી ખીલતા,
આ જન્મ વારંવાર નથી મળતા,
જીવનમાં તો મળી જાય છે હજારો લોકો,
પણ સાચા મિત્રો વારંવાર નથી મળતા...!!

-Megha

Gujarati Quotes by Megha : 111800561

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now