પામી ગયો હું વિચારોમાં જ તારા સાનિધ્યને,,
પછી તને પ્રત્યક્ષ જોવાની વાત જ ક્યાં રહી...😍😍
તોય મન ઝંખે તાહરી પલકતી પાંપણના સ્પર્શને
હવે એમાં મારી નજરોની શિકાયત ક્યાં રહી??🥰💕

-nirali polara

Gujarati Romance by Tr.Mrs.Nirali Polara : 111800225

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now