કેમ કોઈ ને જોવા માટે
આંખો તરસી જાય છે..
કેમ કોઈ ની સાથે વાત ના થાય
તો,અધુરા હોવાનો અહેસાસ થઈ જાય છે..
કેમ જવાબ ના આવવા છતાં પણ
પ્રશ્નો પુછાઈ જાય છે.. Anu Yash
કેમ કોઈ ની એક ઝલક પણ ન દેખાતા
જાણે જીવ નીકળી જતો હોય
એમ વિહ્વળ બની જવાય છે...

Gujarati Blog by Anurag Basu : 111800194

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now