પથ્થરને કોતરીને શિલ્પકાર આબેહૂબ પ્રતિકૃતિ બનાવે છે તે રીતે આપણે ખુદ જ આપણાં શિલ્પી બની જઈ જીવન મધુર બનાવવાનું હોય છે.
પારુલ દેસાઈ
20-4-22

-Paru Desai

Gujarati Whatsapp-Status by Paru Desai : 111800187

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now