આજે વર્ષગાંઠ છે અમારી અને એમની, ચાર વર્ષ પૂરા થયા છે. ક્યાં વિચાર્યું હતું કે, ફરી વખત પ્રેમ થશે, ફરી કોઈ પ્રેમમાં વિશ્વાસ જગાડશે !
20 એપ્રિલ 2018, ગુજરાત ક્વીન- અમદાવાદથી વલસાડની સફરમાં મળેલ એ વ્યક્તિ જેણે મારી અંદર પ્રેમમાંથી ઊઠી ગયેલા વિશ્વાસને જીવંત કર્યો.. એ ના હોતે તો આજે હું વિશ્વાસઘાતની અગ્નિમાં બળી રહી હોતે. તે સમય પછી પ્રેમ એટલે મારા માટે માત્ર ઘૃણા, અવિશ્વાસ, દગો, ટાઇમપાસ જેવાં શબ્દોનો પર્યાય બની રહેતે..
અમારો પ્રેમ અગાઢ નથી પણ પ્રેમ તો પ્રેમ છે.. ❤️